17th Annual Convocation

 

17th Annual Convocation Advertisement

Convocation Form

૧૭માં વાર્ષિક પદવીદાન સમારંભનું ફોર્મ ભરવા અંગે વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના

૧.

જો કોઈ વિદ્યાર્થી એક કરતાં વધારે ડીગ્રી મેળવવા લાયક ઠરતો હોય તો તેને દરેક ડીગ્રી માટે અલગ અલગ ફોર્મ તેમજ ફી ભરવાની રહેશે. અનુસ્નાતક કક્ષાના જે વિદ્યાર્થીઓએ તા.૩૦/૧૧/૨૦૨૦ સુધીમાં થીસીસ સબમિટ કરાવેલ હોય તેવા વિદ્યાર્થીઓ જ ડિગ્રી પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી શકશે.

૨.

વિદ્યાર્થીએ ફોર્મ મોકલતા પહેલા પોતાના ફોટોગ્રાફ તથા ડીમાન્ડ ડ્રાફ્ટ પાછળ પોતાનું પૂરું નામ, ડીગ્રી અને ફેકલ્ટી લખવાની રહેશે.

૩.

પદવીદાન સમારંભ અંગેના ફોર્મમાં પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો વ્યવસ્થિત ફોટોગ્રાફ ચોંટાડવાનો રહેશે (પોતાની જાતે લીધેલ તેમજ મોડલિંગ ફોટોગ્રાફ ચોંટાડવો નહીં.). 

૪.

૧૭મો પદવીદાન સમારંભ ઓનલાઈન યોજાનાર છે જેથી પદવી મેળવનાર વિદ્યાર્થીઓએ રૂબરૂ આવવાનું રહેશે નહીં. પદવીદાન સમારંભ નિહાળવા માટેની  લિંક યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેથી ઓનલાઇન જોડાઈ શકાશે.  

૫.

પદવીદાન સમારંભ પૂર્ણ થયા બાદ આપના પદવી પ્રમાણપત્ર આપના સરનામે રજી. પોસ્ટ દ્વારા પંહોચતા કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી.

Instructions for filling up convocation form

1

If any candidate is applying for more than one degree, he/she has to submit separate form for each degree along with separate Demand Draft. Post graduate students can apply for degree certificate who have submitted their thesis on or before
Dt. 30/11/2020.

2

Candidate should write his/her full name, Degree and faculty on back side of Demand Draft as well as on passport size photo graph.

3

Candidate should have to affix recent passport size photo graph (Selfie and modeling photographs will not be considered).

4

17th Annual convocation is going to be held with limited guests and only medalist students. Hence, students do not require to remain present at the place of ceremony. The online webcast link will be displayed on the university website. So that students & other interested can join/view convocation ceremony.

5

After completion of the convocation, degree certificate will be sent through registered post as per the address given by candidate.

6

Foreign students have to submit application form (Scan Copy) by e-mail to register@aau.in/aracademic@aau.in and they should have to pay ` 1000/- (500/- convocation fees + 500/- postage charge). 

 

 
 
Photo Gallery X