ACADEMIC COUNCIL - YEAR 2022-23 : 58TH MEETING

ANAND AGRICULTURAL UNIVERSITY

ANAND-388 110

Agenda of 58th Meeting of the Academic Council to be held on 29-07-2022, Friday at 10.00 hrs. at the V. C. Conference Hall, University Bhavan, Anand Agricultural University, Anand.

Item

No.

Subject

58.1          Confirmation of the Minutes of 57th Meeting of the Academic Council  held on 27-01-2022.

58.2          Report of the action taken on the Minutes of 57th Meeting of the Academic Council held on 27-01-2022.

58.3         શેઠ ડી. એમ. પોલીટેકનિક ઇન હોર્ટિકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, વડોદરાના "Dr. Subhashchandra J. Patel Gold Plated Silver Medal" એનાયત કરવાના વિનિયમોમાં સુધારાને મંજૂર કરવા બાબત.

58.4        બં.અ.કૃષિ મહાવિધાલય,  આણંદ કૃષિ યુનિવર્સિટી,  આણંદમાં  અનુસ્નાતક  કક્ષાએ પી.એચ.ડી. ડીગ્રીમાં એગ્રોનોમી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'Madhuben Thakorbhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.5          કૃષિ  મહાવિધાલય,  આણંદ કૃષિ યુનિવર્સિટી,  જબુગામમાં સ્નાતક કક્ષાએ Plant Pathology and Nematology વિષયના અભ્યાસક્રમમાં આઠમા સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'Dr. H. R. Patel's Maternal Uncles Shri Ramanbhai, Jagjivanbhai & Ramchandra Patel Memorial Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.6           કૃષિ મહાવિધાલય,  આણંદ કૃષિ યુનિવર્સિટી, જબુગામમાં  સ્નાતક  કક્ષાએ આઠમા સેમેસ્ટરના અંતે સૌથી વધુ OGPA મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'Dr. M.S.Chari Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.7           કૃષિ  મહાવિધાલય,  આણંદ કૃષિ  યુનિવર્સિટી,  વસોના  સ્નાતક  કક્ષાએ  આઠમા સેમેસ્ટરના અંતે સૌથી વધુ OGPA મેળવતી વિદ્યાર્થીનીને 'Shri Sunilbhai Patel and Shri Indravadanbhai Patel Sponsored Late Smt. Maniben Lallubhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.8          કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના સ્નાતક કક્ષાએ આઠમાં સેમેસ્ટરના અંતે best Academic performance and extra curricular activities ધરાવતાં વિધાર્થી/ વિધાર્થીનીને 'Dr. Bakul Joshi Sponsored Late Smt. Sagunaben Chandraprasad Joshi Gold Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

 

Item

No.

Subject

58.9          કૃષિ મહાવિધાલય,આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના સ્નાતક કક્ષાએ Genetics and Plant Breeding વિષયના અભ્યાસક્રમમાં આઠમા સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં  વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'Dr. B. C. Patel Sponsored Late Smt. Shantaben Labhubhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.10       કૃષિ મહાવિધાલય,  આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના સ્નાતક કક્ષાએ આઠમા સેમેસ્ટરના અંતે Academic performance and extra curricular activities ના આધારે દ્ધિતીય ક્રમે આવનાર વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'Shri Nikulbhai Patel Sponsored Late Shri Chhotabhai Dahyabhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.11      કૃષિ પોલીટેકનીક, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના છઠ્ઠા સેમેસ્ટરનાં અંતે શ્રેષ્ઠ વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીને 'Smt. Alkaben N. Patel Sponsored Late Smt. Ushaben Chhotabhai Patel Student of the Year Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.12      પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય અને શેઠ મ. છ. ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયમાં દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલ ગોલ્ડ મેડલ/મેડલ/ગોલ્ડ પ્લેટેડ સીલ્વર મેડલ/ રોકડ ઈનામ માટે આપેલ દાનની રકમ તથા તેના અન્વયે મળેલ વ્યાજ સહિત કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરમાં તબદીલ કરવા બાબત.

58.13      રમત ગમતની  ટુર્નામેન્ટ, સાંસ્કૃતિક-સાહિત્યિક  સ્પર્ધાઓ  અને સાહસિક પ્રવૃત્તિઓના નિયમોમાં સુધારા-વધારા મંજુર કરવા અંગે.

58.14      રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં વિવિધ ડીપ્લોમા કોર્ષ ઇન પોલીટેકનીક અભ્યાસક્રમોના સયુંકત વિનિયમોમાં સુધારા-વધારા મંજૂર કરવા બાબત.

58.15      પ્રોફેશનલ અભ્યાસક્રમના પ્રવેશની કાર્યવાહીમાં લાયકાત તથા મેરીટની જોગવાઈ અંગે સરકારશ્રીના ઠરાવ મુજબ સ્નાતકકક્ષાના A અને B ગૃપના કોર્ષમાં સુધારો કરવા બાબત.

58.16      સ્નાતક કક્ષાની ઈનટેકમાં વધારો કરવા બાબત.

58.17      સરકારશ્રીના ઠરાવ મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ધોરણ-૧૦ માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત મુજબ પોલીટેકનિકમાં પ્રવેશ કરવા બાબત.

58.18     એફીડેવીટમાં સ્ટેમ્પ પેપરની રકમમાં સુધારો કરવા બાબત.

58.19     પોલીટેકનિક ડિપ્લોમા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓની ફી ની રકમમાં વધારો કરવા બાબત.

58.20      Introducing an additional course on mathematics entitled "Introduction to Engineering Mathematics" and restructuring UG syllabus for students admitted in the Faculty of Agricultural Engineering AAU, Anand from the Academic Year 2022-23.

58.21     Revision of Courses of Mathematics for Polytechnic in Agricultural Engineering.

 

Item

No.

Subject

58.22      To introduce Supplementary course on Mathematics for 12th Science B-Group students to be admitted to B.Tech.(FT) programme from the Academic Year 2022-23.

58.23      Change in nomenclature of the departments of the College of Food Processing Technology and Bio Energy as per 5th Deans’ committee recommendations.

58.24      Merging of some of the departments to recognized departments as per ICAR 5th Dean’s committee recommendations.

58.25     ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે માર્કશીટ તથા ડીગ્રી સર્ટિફિકેટના નમૂનાને મંજૂર કરવા બાબત.  

58.26     શેઠ.મ.છ.કૃષિ પોલીટેકનીક, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના છઠ્ઠા સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ OGPA મેળવતાં વિધાર્થી/વિધાર્થીનીને 'Sheth M. C. School of Agriculture Students Gold Plated Silver Medal' એનાયત કરવાના દાન સ્વીકારવા બાબત.  

58.27    આણંદ કૃષિ યુનિવર્સિટીની બોર્ડ ઓફ પી. જી. સ્ટડીઝની આણંદ ખાતે મળેલ ર૦મી બેઠકની કાર્યનોંધની નોંધ લેવા બાબત.  

 

Agenda with the permission of the Chairman.

58.28    Approval of Post Graduate Diploma in Data Science under the Faculty of Agricultural Information Technology.

58.29    Common Academic Regulations (2022-23) for PG & Ph.D. Programmes.

58.30    Implementation of Post Graduate Curricula & PG Syllabi for Post Graduate (Master & Doctoral) studies as per ICAR-BSMA recommendation in AAU, Anand.

58.31    Approval of Memorandum of Agreement for fee sharing of PG programme, M.Sc. (Agriculture Analytics), jointly offered by DA-IICT, Anand Agricultural University and Indian Institute of Remote Sensing.

58.32    Approval of admission modalities for PG programme, M.Sc. (Agriculture Analytics), jointly offered by DA-IICT, Anand Agricultural University and Indian Institute of Remote Sensing.

58.33    Certificate Courses to be conducted in Online and Offline mode at CAMI, IABMI, AAU, Anand.

 

 
 
Photo Gallery X