Latest News

ACADEMIC COUNCIL - YEAR 2023-24 : 61TH MEETING

ANAND AGRICULTURAL UNIVERSITY

ANAND-388 110

The Agenda of 61st Meeting of the Academic Council to be held on 05-02-2024, Monday at 11.00 hrs. at the Conference Hall, University Bhavan, Anand Agricultural University, Anand.

 



Item 

No.

Subject

61.1

Confirmation of the Minutes of 60th Meeting of the Academic Council held on 04-07-2023.

61.2

Report of the action taken on the Minutes of 60th Meeting of the Academic Council held on 04-07-2023.

61.3

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના સ્નાતક કક્ષાએ ચોથા સેમેસ્ટરમાં Computer Networks (AIT 223, Credit hours: 2+1) વિષયમાં સૌથી વધુ ગ્રેડ પોઈન્ટ મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'ISHAN NETSOL PVT. LTD. sponsored Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત. 

61.4

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના સ્નાતક કક્ષાએ આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ OGPA મેળવતી વિદ્યાર્થીનીને 'SMARTTECH sponsored Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

61.5

કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Soil Science and Agricultural Chemistry વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિદ્યાર્થી (ભાઈ)ને 'Ex. Principal, CoA, Vaso, Dr. V. P. Ramani's father Late Shri Pragjibhai Ramani Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત. 

61.6

કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, જબુગામમાં સ્નાતક કક્ષાએ Horticulture વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'Pooja Pinakin Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

61.7

આણંદ કૃષિ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦ર-ર૩ ના વર્ષ માટે કૃષિ વિદ્યાશાખામાં-૦૧ અને કૃષિ સિવાયની અન્ય વિદ્યાશાખાઓ માટે-૦૧ એમ કુલ-૦ર 'કુલાધિપતિશ્રી સુવર્ણચંદ્રકો' (માસ્ટર ડીગ્રી) મંજુર કરવા બાબત. 

61.8

આણંદ કૃષિ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦ર-ર૩ ના વર્ષ માટે 'કુલાધિપતિશ્રી સુવર્ણચંદ્રક' (ડોક્ટરલ ડીગ્રી) મંજુર કરવા બાબત. 

61.9

આણંદ કૃષિ યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦ર-ર૩ના વર્ષ માટે તમામ વિદ્યાશાખાઓમાં 'કુલપતિશ્રી સુવર્ણચંદ્રક'  મંજુર કરવા બાબત. 

61.10

આણંદ કૃષિ યુનિવર્સિટીની તમામ વિદ્યાશાખાઓમાં દાતાશ્રીઓના દાનના વ્યાજમાંથી સને ર૦ર-ર૩ના વર્ષ માટે ગોલ્ડ મેડલો, ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલો અને રોકડ ઇનામો મંજુર કરવા બાબત. 

61.11

યુનિવર્સિટી કક્ષાએથી એનાયત થનાર બેસ્ટ ટીચર એવોર્ડ ઇન એગ્રિકલ્ચરલ હાયર એજ્યુકેશનની નવી ગાઇડલાઇનની શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી આણંદ કૃષિ યુનિવર્સિટીમાં અમલવારી  કરવા બાબત. 

61.12

આણંદ કૃષિ યુનિવર્સિટીના યુનિવર્સિટી કક્ષાના 'Best Teacher Award' એનાયત કરવા બાબતની કાર્યવાહીની જાણ બાબત. 

61.13

Approval of list of eligible candidates for award of degrees at the 20th Annual Convocation. 

 

Agenda with the permission of the Chairman.

 

 
 
Photo Gallery X