ACADEMIC COUNCIL - YEAR 2024-25 : 62ND MEETING

ANAND AGRICULTURAL UNIVERSITY

ANAND-388 110

The Agenda of 62nd Meeting of the Academic Council to be held on 27-06-2024, Thursday at 10.00 hrs. at the V. C. Conference Hall, University Bhavan, Anand Agricultural University, Anand.

 

Item No.

Subject

62.1

Confirmation of the Minutes of 61st Meeting of the Academic Council held on 05-02-2024.

62.2

Report of the action taken on the Minutes of 61st Meeting of the Academic Council held on 05-02-2024.

62.3

આણંદ કૃષિ યુનિવર્સિટીની બોર્ડ ઓફ પી. જી. સ્ટડીઝની આણંદ ખાતે મળેલ ર૨મી બેઠકની કાર્યનોંધની નોંધ લેવા બાબત.

62.4

કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ OGPA મેળવતી વિદ્યાર્થીનીને 'Shri Amrutbhai Jamnadas Patel Sponsored Late Smt. Chanchalben Jamnadas Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.   

62.5

કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Genetics and Plant Breeding વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિદ્યાર્થી (ભાઈ) ને 'Shri Bharatbhai M. Choksi (Ahmedabad) Sponsored Late Smt. Manchiben Keshudas Choksi Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

62.6

કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ આઠમાં સેમેસ્ટરના અંતે Best Students of the Year based on Academic performance (OGPA) and Co-curricular activities ધરાવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'Kartavya Agritech Private Limited Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

62.7

કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ  યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Genetics and Plant Breeding વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતી વિદ્યાર્થીનીને 'Mr. V. M. Choksi (Manek Chowk, Ahmedabad) Sponsored Late Smt. Renukaben Choksi Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.   

62.8

કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Horticulture િષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતી વિદ્યાર્થીનીને
'Dr. Kurjibhai M. Patel Sponsored Our Rushis Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  
   

62.9

કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, જબુગામમાં સ્નાતક કક્ષાએ આઠમાં સેમેસ્ટરનાં અંતે Best girl student based on Academic performance and extra curricular activities ધરાવતી વિદ્યાર્થીનીને 'Shri Ramsinhji Dipsinhji Vansadia (Jabugam) Gold Plated Silver Medal'  એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

62.10

ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી એન્ડ બાયો-એનર્જી મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદમાં સ્નાતક કક્ષાએ Food Plant Operations વિષયમાં આઠમાં સેમેસ્ટરના
અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'PROSOURCING INTERNATIONAL LLP GOLD PLATED SILVER MEDAL' એનાયત  કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

62.11

ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી એન્ડ બાયો-એનર્જી મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદમાં સ્નાતક કક્ષાએ Food Processing Technology વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'KOSHAMBH MULTITRED PRIVATE LIMITED GOLD MEDAL' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

62.12

ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી એન્ડ બાયો-એનર્જી મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદમાં સ્નાતક કક્ષાએ Food Business Management and Basic Science & Humanities વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'RELISH AGRO FOOD (INDIA) PVT. LTD. SPONSORED JAMALBHAI ADAMBHAI DERAIYA GOLD PLATED SILVER MEDAL' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.   

62.13

બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદમાં અનુસ્નાતક કક્ષાએ એમ.એસસી.(એગ્રી)માં Agricultural Extension Education વિષયમાં ચોથા સેમેસ્ટર નાં અંતે સૌથી વધુ ગુણ મેળવતાં રેગ્યુલર વિધાર્થી/વિધાર્થીનીને 'Dr. H. B. Patel, Ex. Director of Extension Education Sponsored Late. Smt. Chanchalben Becharbhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

62.14

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ એનાયત કરવામાં આવતા 'કુલાધિપતિ સુવર્ણચંદ્રક' (માસ્ટર ડીગ્રી)ના વિનિયમોમાં સુધારા વધારા કરવા બાબત.

62.15

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ એનાયત કરવામાં આવતા 'કુલાધિપતિ સુવર્ણચંદ્રક' (ડોક્ટરલ ડીગ્રી)ના વિનિયમોમાં સુધારા વધારા કરવા બાબત.

62.16

સ્નાતક, અનુસ્નાતક અને પોલિટેકનીક કક્ષાના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની પુનઃ ચકાસણી કરવા બાબત.

62.17

અનુસ્નાતક કક્ષાના MBA(ABM) અભ્યાસક્રમમાં Summer Training Evaluation (ABM-595) માં સ્ટેટીસ્ટિશિયનને બાકાત રાખવા બાબત.

62.18

ટિચીંગ આસીસ્ટન્ટશીપનો સમયગાળો નિયત કરવા બાબત.

62.19

ICAR-BSMAની માર્ગદર્શિકા મુજબ અનુસ્નાતક અભ્યાસક્રમોની ડીગ્રી એનાયત કરવા બાબત.

62.20

Revision of contents of domain courses for M.Sc. Agriculture Analytics.

62.21

અનુસ્નાતક વિદ્યાર્થી ધ્વારા નિયત સમયમાં થીસીસ સબમીટ ન કરવા બાબત. - વાસાણી મેહુલકુમાર જયંતિલાલ (રજી નં.૦૪-૨૬૭૫-૨૦૧૫/૧૮).

Agenda with the permission of the Chairman.

62.22

Revised Nomenclature to be mention in the Degree Certificate for the Faculty of Food Processing Technology and Bio-Energy. 

 

 

 
 
Photo Gallery X