Latest News

ACADEMIC COUNCIL - YEAR 2024-25 : 63RD MEETING

ANAND AGRICULTURAL UNIVERSITY

ANAND-388 110

The Agenda of 63rd Meeting of the Academic Council to be held on 23-12-2024, Monday at 10.00 hrs. at the V. C. Conference Hall, University Bhavan, Anand Agricultural University, Anand.

Item No.

Subject

63.1

Confirmation of the Minutes of 62nd Meeting of the Academic Council held on 27-06-2024.

63.2

Report of the action taken on the Minutes of 62nd Meeting of the Academic Council held on 27-06-2024.

63.3

સ્નાતક  કક્ષાએ  દાતાશ્રીઓના  જુદા  જુદા  વિષયોમાં  ગોલ્ડ મેડલ/ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ/રોકડ ઈનામ એનાયત કરવાના વિનિયમોમાં સુધારા-વધારા કરવા બાબત.

63.4

પોલીટેકનીક કક્ષાએ દાતાશ્રીઓના જુદા-જુદા ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ  એનાયત  કરવાના  વિનિયમોમાં સુધારા-વધારા કરવા બાબત.

63.5

આણંદ કૃષિ યુનિવર્સિટીના યુનિવર્સિટી કક્ષાના "Best Teacher Award"  એનાયત કરવા બાબતની કાર્યવાહીની જાણ બાબત.

63.6

બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદમાં અનુસ્નાતક કક્ષાએ  M.Sc.(Agri.)/Ph.D. ડીગ્રીમાં Microbiology વિષયમાં સૌથી વધુ ગુણ મેળવતાં રેગ્યુલર વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'Dr. R. V. Vyas,  Ex. Vice-Chancellor (I/c.) and Yoginiben Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

63.7

બાગાયત  મહાવિદ્યાલય, આણંદ  કૃષિ  યુનિવર્સિટી, આણંદમાં સ્નાતક  કક્ષાએ આઠમાં સેમેસ્ટરના અંતે Best Student of the Year based on Academic performance (OGPA) and Co-curricular activities ધરાવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'The Horticultural Society of Gujarat Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

63.8

આણંદ કૃષિ યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ૨૦૨૩-૨૪ના વર્ષ માટે તમામ વિધાશાખાઓમાં 'કુલપતિશ્રી સુવર્ણચંદ્રક' મંજુર કરવા બાબત.  

63.9

આણંદ  કૃષિ   યુનિવર્સિટીની  તમામ  વિધાશાખાઓમાં  દાતાશ્રીઓના  દાનના વ્યાજમાંથી  સને ૨૦૨૩-૨૪ના વર્ષ માટે ગોલ્ડ મેડલો, ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલો અને રોકડ ઈનામો મંજુર કરવા બાબત.

63.10

Approval of list of eligible candidates for award of degrees at the 21st Annual Convocation.

63.11

ગુજરાત રાજયની કૃષિ યુનિવર્સિટીઓમાં ચાલતાં ધોરણ-૧૦ પછીના પોલિટેકનીક કક્ષાના અભ્યાસક્રમોની સને ૨૦ર૪-૨૫ની કેન્દ્રીય પ્રવેશની આણંદ કૃષિ યુનિવર્સિટી ધ્વારા કરવામાં આવેલ કામગીરીનો અહેવાલ.

63.12

Implementation of recommendations of ICAR 6th Deans Committee for UG-Certificate, UG-Diploma and B.Sc. (Hons.) / B.Tech. degree programme in all the faculties of Anand Agricultural University from academic year 2024-25.

63.13

Approval for inclusion of course contents of IPDC-I & IPDC-II in to formulated by BAPS Vision Trust in the syllabus of under graduate degree programmers of all faculties with due modification as per the sixth deans committee in AAU.

63.14

Increase in the amount of Surety Bond for In-service students. 

63.15

વિદ્યાપરિષદમાં કો-ઓપ્ટ સભ્યોની નિમણૂંક કરવા બાબત.

63.16

આણંદ કૃષિ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ૨૦૨૩-૨૪ના વર્ષ માટે કૃષિ વિધાશાખામાં-૦૧ અને કૃષિ સિવાયની અન્ય વિધાશાખાઓ માટે-૦૧ એમ કુલ-૦૨ 'કુલાધિપતિ સુવર્ણચંદ્રક' (માસ્ટર ડીગ્રી) મંજુર કરવા બાબત. 

63.17

આણંદ કૃષિ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ૨૦૨૩-૨૪ના વર્ષ માટે 'કુલાધિપતિ સુવર્ણચંદ્રક' (ડૉકટરલ ડીગ્રી) મંજુર કરવા બાબત. 

Agenda with the permission of the Chairman.

 

 

 
 
Photo Gallery X