BOARD OF MANAGEMENT - YEAR 2022-23 : 58TH MEETING

ANAND AGRICULTURAL UNIVERSITY

ANAND-388 110

The Agenda of 58th Meeting of the Board of Management held on27-07-2023, Thursday at 10.00 hrs. at the 'YAGNAVALKYA' Hall, University Bhavan, Anand Agricultural University, Anand.

Item No.

Subject

58.1

Confirmation of the Minutes of 57th Meeting of the Board of Management held on 16-01-2023.

58.2

Report of the action taken on the Minutes of 57th Meeting of the Board of Management held on 16-01-2023.

58.3

આણંદ કૃષિ યુનિવર્સિટીની વિદ્યાપરિષદની આણંદ ખાતે મળેલ ૬૦મી બેઠકની કાર્યનોંધની નોંધ લેવા બાબત.

58.4

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના સ્નાતક કક્ષાએ Genetics and Plant Breeding વિષયોમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થી (ભાઈ)ને 'Dr. B. C. Patel Sponsored Late Smt. Shantaben Labhubhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.5

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના સ્નાતક કક્ષાએ Agronomy વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થી (ભાઈ)ને 'Dr. D. B. Panchal Sponsored Late Shri Hiren Dinesh Panchal Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.6

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના સ્નાતક કક્ષાએ Agricultural Extension and Communication વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતી વિધાર્થીનીને 'Smt. Dhaniben Narsibhai Madhani Prerit Shri Kantibhai Madhani Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.7

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Entomology  વિષયમાં આઠમાં સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થી (ભાઈ)ને 'Shri Pareshbhai Amin Parivar (Vaso) Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

58.8

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Entomology  વિષયમાં  આઠમાં  સેમેસ્ટરનાં  અંતે સૌથી વધુ CGPA  મેળવતી વિધાર્થીનીને  'Shri Pareshbhai Amin Parivar (Vaso) Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત. 

58.9

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં  સ્નાતક કક્ષાએ Plant Pathology વિષયમાં આઠમાં સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થી (ભાઈ)ને 'Shri Narendrabhai Patel Sponsored Smt. Madhuben Jashbhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.10

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Plant Pathology વિષયમાં આઠમાં સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ CGPA મેળવતી વિધાર્થીનીને 'Shri Pareshbhai Amin Parivar (Vaso) Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

Item No.

Subject

58.11

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Agricultural Economics વિષયમાં આઠમાં સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થી (ભાઈ)ને 'Shri Jashbhai Dhulabhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત. 

58.12

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Agricultural Economics વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતી વિધાર્થીનીને 'Dinkar Seeds Pvt. Ltd. (Himatnagar) Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.13

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Horticulture વિષયમાં આઠમાં સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થી (ભાઈ)ને 'Shri Pareshbhai Amin Parivar (Vaso) Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.14

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી,વસોના સ્નાતક કક્ષાએ Genetics and Plant Breeding વિષયના અભ્યાસક્રમમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતી વિધાર્થીનીને 'Mr. Girishbhai Patel Sponsored Late Shree Shankarbhai Ukhabhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.15

કૃષિ  મહાવિધાલય,  આણંદ  કૃષિ  યુનિવર્સિટી, વસોના  સ્નાતક  કક્ષાએ  Agronomy  વિષયના અભ્યાસક્રમમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતી વિધાર્થીનીને 'Dr. Jagruti Shroff Sponsored Smt. Madhukantaben Chhotubhai Shroff Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.16

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ  Soil Science and Agricultural Chemistry વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતી વિધાર્થીનીને 'Prof. Anilbhai Jashbhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.17

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ Agricultural Extension and Communication વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થી (ભાઈ)ને 'Narmada Bio-chem Limited (Ahmedabad) Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.18

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોમાં સ્નાતક કક્ષાએ આઠમાં  સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ OGPA મેળવતાં વિધાર્થી (ભાઈ)ને 'Prof. R. S. Amin Parivar (Vaso) Gold Plated Silver Medal'  એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.19

કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, જબુગામમાં સ્નાતક કક્ષાએ Agronomy વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થીને 'Virabhai Harjibhai Sonani Memorial Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

 

Item No.

Subject

58.20

કૃષિ વિધાશાખા, આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ Mathematics અને Agricultural  Meteorology વિષયમાં આઠમાં સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ CGPA મેળવતી વિધાર્થીનીને 'Late Shri. Satishchandra & Smt. Umarani Kulshrestha Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

58.21

પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચર (ડીપ્લોમા) માટે "ડૉ. મુળજીભાઈ ડી. પટેલ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ" ના વિનિયમોમાં સુધારા-વધારા મંજુર કરવા બાબત.

58.22

ભાઈકાકા યુનિવર્સિટી (ચારૂતર આરોગ્ય મંડળ), કરમસદ સાથે આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના હેલ્થ સેન્ટરના Memorandum of Understanding (MoU) બાબત.

58.23

'મેરીટ સ્કોલરશીપ સ્કીમ ફોર ઈકોનોમીકલ પુઅર અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટસ એટ એએયુ' ના નિયમોમાં ફેરફાર કરવા અંગે.

58.24

સ્નાતક કક્ષાના વિધાર્થીઓને ફેલોશીપ આપવા માટેના નિયમોમાં ફેરફાર કરવા અંગે.

58.25

અનુસ્નાતક કક્ષાના વિધાર્થીઓને ફેલોશીપ આપવા માટેના નિયમોમાં ફેરફાર કરવા અંગે.

58.26

સ્ટેન્ડીગ ચાર્જીસ (નોન પ્લાન) અને ડેવલપમેન્ટ ચાર્જીસ (પ્લાન) યોજનાઓ માટે નાણાંકીય વર્ષ: ૨૦૨૩-૨૪ની મંજુર થયેલ અંદાજપત્રીય જોગવાઈની મર્યાદામાં ખર્ચ કરવા બાબત.

58.27

આણંદ કૃષિ યુનિવર્સિટીની કૃષિ સંશોધન પરિષદની આણંદ ખાતે તા.૨૦.૦૭.૨૦૨૩ના રોજ મળેલ ૧પમી બેઠકની કાર્યવાહીની નોંધ લેવા બાબત.

58.28

Implementation of Research Schemes / Projects financed by GOG / GOI / ICAR / other agencies and SSNNL projects during the year 2022-23 [From 16th September, 2022 to 31st March, 2023] and year 2023-24 [1st April, 2023 to 10th July, 2023].

58.29

MoUs signed between AAU & other Institutions for approval.

58.30

તાલુકા સીડ ફાર્મ, કંસારીને કૃષિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી, કંસારી”  નામકરણ કરવા બાબત.

58.31

Payment of research paper publication charges to the authors of AAU (Revised).

58.32

To develop uniform guideline for payment of publication charge for research publications from PG research work.

58.33

ડૉ. એમ. કે. ઝાલા, સંશોધન નિયામકશ્રી, આ.કૃ.યુ., આણંદ ધ્વારા કરવામાં આવેલ વિદેશ પ્રવાસના અહેવાલ બાબત.

58.34

Foreign visit of 20 faculty members under Centre for Agricultural Market Intelligence, NAHEP-CAAST, Anand Agricultural University, Anand.

58.35

કન્સ્ટ્રકશન ઓફ મેથિલોટ્રોફસ એન્ડ અલ્ગલ બાયો ફર્ટીલાઇઝર પ્રોડકશન લેબોરેટરી અન્ડર આરકેવીવાય એટ માઇક્રોબાયોલોજી ડીપાર્ટમેન્ટ, બીએસીએ, એએયુ, આણંદ (Works: Building of 600m2  Construction) ના કામની વહીવટી મંજુરી બાબત.

58.36

કન્સ્ટ્રકશન ઓફ ક્રોપ એન્ડ સોઇલ મોનીટરીંગ લેબોરેટરી અન્ડર આરકેવીવાય એટ ડિપાર્ટમેન્ડ ઓફ બેઝિક સાયન્સ, બીએસીએ, એએયુ, આણંદ (Works: Building of 600m2  Construction) ના કામની વહીવટી મંજુરી બાબત.

 

Item No.

Subject

58.37

કન્સ્ટ્રકશન ઓફ સીડ પ્રોસેસીંગ કોમ્પ્લેક્ષ એન્ડ સીડ સ્ટોરેજ ગોડાઉન અન્ડર આરકેવીવાય એટ આરઆરએસ એએયુ, આણંદ (Works: 1025 Sqmt. Construction) ના કામની વહીવટી મંજુરી બાબત.

58.38

કન્સ્ટ્રકશન ઓફ ફાર્મર્સ હોસ્ટેલ અન્ડર આરકેવીવાય એટ કેવીકે, એએયુ, દેવાતજ (Works: Building of 800 Sqmt. Construction) ના કામની વહીવટી મંજુરી બાબત.

58.39

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના હાલની હયાત બિલ્ડીંગનો વિસ્તારમાં વધારો કરી પરીક્ષા ખંડ-ર, વર્ગ ખંડ-ર તથા ટોઇલેટ બ્લોકનું બાંધકામ એટ એએયુ, આણંદના કામની વહીવટી મંજૂરી આપવા બાબત.

58.40

ર્ડા.પી.સી.પટેલ, માજી પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર સામેની બરતરફની શિક્ષા અનુસંધાને નામ. ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી સ્પે.સી.એ.નં.૧૮૦૮૪/૨૦૧૩માં થયેલ તા.૧૯/૦૪/૨૦૨૩ ના રોજના ઓરલ ઓર્ડર મુજબ સજા પર પુનઃવિચાર કરવા નિયામક મંડળે જરુરી નિર્ણય લેવા અંગે.

Agenda with the permission of the Chairman.

58.41

નામ. ગુજરાત હાઇકોર્ટની એસ.સી.એ. ૨૦૯૧૫/૨૦૧૯ થી રમાબેનએ વિનોદકુમાર પ્રેમનાથ સૂદની વિધવા તથા અન્ય ત્રણ વિ. આણંદ કૃષિ યુનિવર્સિટી અને રાજય સરકારના કેસ બાબત.

 

 

 
 
Photo Gallery X