Academic Council - Year 2020-21 : 55th meeting

ANAND AGRICULTURAL UNIVERSITY

ANAND-388 110

Agenda of 55th Meeting of the Academic Council to be held on

25-01-2021, Monday at 10.30 hrs at the 'YAGNAVALKYA' Hall, University Bhavan, Anand Agricultural University, Anand.

Item No.

Subject

55.1   Confirmation of the Minutes of 54th Meeting of the Academic Council  held on 27-08-2020.

55.2   Report of the action taken on the Minutes of 54th Meeting of the Academic Council held on 27-08-2020.

55.3   આણંદ કૃષિ યુનિવર્સિટીના યુનિવર્સિટી કક્ષાના "Best Teacher Award" એનાયત કરવા બાબતની કાર્યવાહીની જાણ બાબત.

55.4   "Smt. Urmilaben Hemantbhai Patel Gold Plated Silver Medal" સ્નાતક કક્ષાએ  બાગાયત મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદ Vegetable Science ના (VEG 1.1, VEG 3.2, VEG 3.3, VEG 4.4, VEG 5.5, VEG 5.6, and VEG 6.7) કોર્ષમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ ગુણ OGPA મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને એનાયત કરવાના વિનિયમો મંજૂર કરવા બાબત. 

55.5   આણંદ કૃષિ યુનિવર્સિટીઆણંદના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦૧૯-ર૦ના વર્ષ માટે કૃષિ વિદ્યાશાખામાં એક (૧) અને કૃષિ સિવાયની અન્ય વિદ્યાશાખાઓ માટે એક (૧) એમ કુલ બે () 'કુલાધિપતિશ્રી સુવર્ણચંદ્રકો(માસ્ટર ડીગ્રી) મંજૂર કરવા બાબત.

55.6   આણંદ કૃષિ યુનિવર્સિટીઆણંદના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦૧૯-ર૦ના વર્ષ માટે 'કુલાધિપતિશ્રી સુવર્ણચંદ્રક' (ડોક્ટરલ ડીગ્રી) મંજૂર કરવા બાબત.

55.7   આણંદ કૃષિ યુનિવર્સિટીઆણંદના સ્નાતક  કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦૧૯-ર૦ના વર્ષ માટે તમામ વિદ્યાશાખાઓમાં 'કુલપતિશ્રી સુવર્ણચંદ્રક'  મંજૂર કરવા બાબત.

55.8   આણંદ કૃષિ યુનિવર્સિટીઆણંદના દાતાશ્રીઓના દાનના વ્યાજમાંથી સને ર૦૧૯-ર૦ના વર્ષ માટે તમામ વિદ્યાશાખાઓમાં સુવર્ણચંદ્રકોચંદ્રકોગોલ્ડ પ્લેટેડ સીલ્વર મેડલો અને રોકડ ઇનામો મંજૂર કરવા બાબત.

55.9   સ્નાતક  કક્ષાએ બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદના "Crop Protection" (Entomology, Plant Pathology, Nematology and Weed Controlવિષયમાં સૌથી વધુ CGPA મેળવતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને[[ "ASPEE Gold  Plated Silver Medalએનાયત કરવાનું જાહેરનામું રદ કરવા બાબત.

55.10  Approval of list of eligible candidates for award of degrees at the 17th Annual Convocation.

Agenda with the permission of the Chairman.

55.11  ગુજરાત રાજયની કૃષિ યુનિવર્સિટીઓમાં ચાલતાં સ્નાતક કક્ષા (બી-ગ્રુપ)ના અભ્યાસક્રમો વર્ષ: ૨૦ર0-૨ ની કેન્દ્રીય પ્રવેશની કામગીરીનો આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદનો  અહેવાલ.

55.12  આણંદ કૃષિ યુનિવર્સિટીમાં અલાયદી ડીન, પી. જી. સ્ટડીઝની જગ્યા બાબત.

 

 
 
Photo Gallery X