રાજયની કૃષિ યુનિવર્સિટીમા જૂનીયર કલાર્કની ભરતી અંગે...
૧) દૈનીક વર્તમાનપત્રમા પ્રસીધ્ધ થયેલ જાહેરાત
૨) વિસ્તૃત જાહેરાત ક્રમાંક: ૧/૨૦૨૫
૩) ઓનલાઇન અરજીની કાર્યવાહી માટે User Manual
૪) PwD, Sports, SEBC (Non-Creamy Layer) અને EWS પ્રમાણપત્રોના નિયત નમૂનાઓ
૫) ઓનલાઇન અરજી માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરો
https://apply.registernow.in/SAU/SAU2025/
હેલ્પ ડેસ્ક: ઓનલાઈન અરજી ભરવા સંબંધિત કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો નીચે દર્શાવેલ હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરવો
મો.: ૮૫૯૫૯૦૪૪૦૭
ઇ-મેઇલ: support@registernow.in અથવા aid.exams@gmail.com
ઓનલાઇન અરજી કરવા માટે છેલ્લી તારીખ: ૧૧.૦૮.૨૦૨૫ (રાત્રીના ૧૧:૫૯ કલાક સુધી)