કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ,બી.ઈ.એ.એસ. વિભાગ ગોધરા ખાતે “ અમૃત મહોત્સવ પર યુવા સંક્લ્પ-શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રક્લ્પ" અંતર્ગત તારીખ ૨૫-૦૨-૨૦૨૨ ના રોજ “નશાબંધી તેમજ કુરિવાજો નિવારણ (દહેજ પ્રથા તેમજ ભૃણ હત્યા નિવારણ)” વિષય પર પોસ્ટર સ્પર્ધાનું આયોજન