Board of Management - Year 2020-21 : 53th meeting

ANAND AGRICULTURAL UNIVERSITY

ANAND-388 110

 

Agenda of 53rd Meeting of the Board of Management held on

11-11-2020, Wednesday at 10.30 hrs at the Conference Hall, University Bhavan, Anand Agricultural University, Anand

 

Item No.

Subject

53.1      Confirmation of the Minutes of 52nd Meeting of the Board of Management held on 18-01-2020.

 53.2      Report of the action taken on the Minutes of 52nd Meeting of the Board of Management held on 18-01-2020.

 53.3      Confirmation of the Minutes of 26th Circulation Meeting of the Board of  Management held on 11-08-2020.

 53.4     આણંદ કૃષિ યુનિવર્સિટીની વિદ્યાપરિષદની તા.ર૭-૦૮-ર૦ર૦ના રોજ આણંદ ખાતે મળેલ ૫૪મી બેઠકની કાર્યનોંધની નોંધ લેવા બાબત.

 53.5      ડેવેલપમેન્ટ ચાર્જીસ સદરની પ્લાન યોજનાઓના "વાર્ષિક વિકાસ કાર્યક્રમર0ર0-ર૧" નો અમલ કરવા બાબત.

 53.6      સને ૨૦૨૦-૨૧ની અંદાજપત્રીય જોગવાઈની મર્યાદામાં ખર્ચ કરવા બાબત. (મહેસૂલી સદરે સ્થાયી ખર્ચ અને ડેવલપમેન્ટ ચાર્જીસ યોજનાઓ).

 53.7      વર્ષ ૨૦૧૭-૧૮ના વાર્ષિક હિસાબ અને યુટીલાઇઝેશન સર્ટિફિકેટમાં આઈ.સી.એ.આર. યોજનાની બંધ સિલકમાં આવતા તફાવતની રકમને યુનિવર્સિટી ડેવલપમેન્ટ ફંડ (૯૫૯૯) માં તબદીલ કરવા બાબત.

 53.8      ર૩૩ અધર એજન્સી યોજનાઓ બંધ કરવા બાબત.

 53.9      "Smt. Manjulaben Pravinbhai M. Patel Gold Medal" અનુસ્નાતક કક્ષાએ કૃષિ વિદ્યાશાખામાં પુરા સમયનો "Ph.D. in Soil Science and Agricultural Chemistry" વિષયમાં અભ્યાસ કરતાં સૌથી વધુ OGPA મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને એનાયત કરવાના વિનિયમો મંજૂર કરવા બાબત.

53.10     "Ex. VC, NAU & JAU, Dr. A. R. Pathak's Late parents Taraben & Ramkrishna Pathak Memorial Gold Plated Silver Medal" સ્નાતક કક્ષાએ કૃષિ વિદ્યાશાખા, આ.કૃ.યુ., આણંદના "Genetics & Plant Breeding" વિષયમાં સૌથી વધુ GPA મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને એનાયત કરવાના વિનિયમો મંજૂર કરવા બાબત.

53.11 કૃષિ ફેકલ્ટીમાં અનુસ્નાતક કક્ષાએ Ph.D. Degreeમાં separate "Chancellor's Gold Medal" એનાયત કરવાના વિનિયમોમાં જરૂરી સુધારો કરવા બાબત.

53.12     Approve the rates of technologies developed by SMC College of Dairy Science.

53.13    રીનોવેશન, એડીશન એન્ડ અલ્ટરેશન ઓફ એકઝીસ્ટીંગ સ્ટ્રકચર ટુ કન્વર્ટ ઇન ટુ મીકેનાઇઝડ ડેરી કેટલ બ્રીડીંગ ફાર્મ એટ એલઆરએસ અન્ડર આરકેવીવાય એટ એએયુ, આણંદના કામની વહીવટી મંજૂરી બાબત.

 

Item No.

Subject

53.14    Approval of draft of 16th Annual Report of Anand Agricultural University for the year 2019-2020.

53.15   આણંદ કૃષિ યુનિવર્સિટીની કૃષિ સંશોધન પરિષદની આણંદ ખાતે તા.૧૧.૦ર.ર૦ર૦ ના રોજ મળેલ ૧રમી બેઠકની કાર્યવાહી નોંધ લેવા બાબત.

53.16  સાણંદ કેન્દ્રનું નામ દિવેલા અને બીજ મસાલા સંશોધન કેન્દ્ર” ના બદલે બીજ મસાલા સંશોધન કેન્દ્ર કરવા અંગે.

53.17   Implementation of Research Schemes / Projects financed by GOG/GOI/ICAR / Other Agencies / NHM and SSNNL during year 2019-20 (From 1st April, 2019 to 17th January, 2020) and (From 18th January, 2020 to 7th February, 2020)].

53.18   Implementation of Research Schemes / Projects financed by GOI / Other Agencies and SSNNL during Year 2019-20 [(From 8th February, 2020 to 31st March, 2020) and Year 2020-21 (From 1st April, 2020 to 31st August, 2020)].

53.19   Implementation of Research Schemes/Projects sanctioned under RKVY.

53.20   Implementation of Project RKVY-RAFTAAR (R-ABI) at College of  F.P.T. & B.E., A.A.U., Anand.

53.21   MoU with Narmada Bio Chem Limited, Ahmedabad for approval.

53.22   MoU  with GEDA, GoG, Gandhinagar for approval.

53.23   Strategic Partnership for approval.

53.24   MoU with SDAU, Sardar Krushinagar for approval.

53.25   MoU with IMD, New Delhi for Gramin Krishi Mausam Sewa Scheme (GKMS)  for approval.

53.26  MoUs with Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited (GNFC), P.O. Narmadanagar, Dist. Bharuch, Gujarat, Gujarat Organic Agricultural University, Halol and University of Venda (UNIVEN), Thohoyandou, Vhembe District, South Africa for approval.

Agenda with the permission of the Chairman.

53.27  વર્ષ ૨૦૨૧-૨રના પ્લાન યોજનાઓના અંદાજપત્રમાં દરખાસ્ત કરવાની થતી ચાલુ તથા નવી બાબત.

53.28  સને ૨૦૨૧-૨૨ના સ્થાયી ખર્ચ (બિન-આયોજીત યોજનાઓ)ના અંદાજપત્રમાં રજુ કરવાની થતી નાણાંકીય દરખાસ્ત બાબત.

53.29   વિસ્તરણ શિક્ષણ પરિષદની ૧૩મી બેઠકની કાર્યવાહી નોંધ જાણ બાબત.

53.30   આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદની કુલસચિવશ્રીની કચેરી તથા અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષશ્રીની કચેરી ખાતે Broad Band Connection મંજુર કરવા બાબત.

53.31   નિયામક મંડળની ૫૧.૧૦ અનુસંધાને વિગતો.

 

 
 
Photo Gallery X