BOARD OF MANAGEMENT - YEAR 2022-23 : 57TH MEETING

ANAND AGRICULTURAL UNIVERSITY

ANAND-388 110

Agenda of 57th Meeting of the Board of Management held on 16-01-2023, Monday at 10.00 hrs. at the 'YAGNAVALKYA' Hall, University Bhavan, Anand Agricultural University, Anand.

Item No.

Subject

57.1         Confirmation of the Minutes of 56th Meeting of the Board of Management held on 29-01-2022.

57.2         Report of the action taken on the Minutes of 56th Meeting of the Board of Management held on 29-01-2022.

57.3        આણંદ કૃષિ યુનિવર્સિટીની વિદ્યાપરિષદની આણંદ ખાતે મળેલ ૫૮મી બેઠકની કાર્યનોંધની નોંધ લેવા બાબત.

57.4         ડેવલપમેન્ટ ચાર્જીસ સદરની પ્લાન યોજનાઓના "વાર્ષિક વિકાસ કાર્યક્રમ: ર0રર-ર૩" નો અમલ કરવા બાબત.

57.5         સ્ટેન્ડીગ ચાર્જીસ (નોન પ્લાન) અને ડેવલપમેન્ટ ચાર્જીસ (પ્લાન) યોજનાઓ માટે નાણાંકીય  વર્ષ:  ૨૦૨૨-૨૩ની મંજુર થયેલ અંદાજપત્રીય જોગવાઈની મર્યાદામાં ખર્ચ કરવા બાબત.

57.6         બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી,  આણંદમાં  અનુસ્નાતક  કક્ષાએ પી.એચ.ડી. ડીગ્રીમાં એગ્રોનોમી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવતાં વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીને 'Madhuben Thakorbhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

57.7         કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટીજબુગામમાં સ્નાતક કક્ષાએ Plant Pathology and Nematology વિષયોમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'Dr. H. R. Patel's Maternal Uncles Shri Ramanbhai, Jagjivanbhai & Ramchandra Patel Memorial Gold Plated Silver Medal' એનાયત  કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

57.8         કૃષિ મહાવિધાલયઆણંદ કૃષિ યુનિવર્સિટી,   જબુગામમાં  સ્નાતક  કક્ષાએ આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ OGPA મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'Dr. M. S. Chari Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

57.9         કૃષિ  મહાવિધાલય,  આણંદ કૃષિ  યુનિવર્સિટી,  વસોના  સ્નાતક  કક્ષાએ  આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ OGPA મેળવતી વિદ્યાર્થીનીને 'Shri Sunil Patel & Shri Indravadan Patel Sponsored Late Smt. Maniben Lallubhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

57.10       કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના સ્નાતક કક્ષાએ આઠમાં સેમેસ્ટરના અંતે best Academic performance and extra curricular activities ધરાવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'Dr. Bakul Joshi Sponsored Late Smt. Sagunaben Joshi Gold Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

Item No.

Subject

57.11      કૃષિ મહાવિધાલય,આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના સ્નાતક કક્ષાએ Genetics and Plant Breeding વિષયોમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'Dr. B. C. Patel Sponsored Late Smt. Shantaben Labhubhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

57.12      કૃષિ મહાવિધાલયઆણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના સ્નાતક કક્ષાએ આઠમાં સેમેસ્ટરના અંતે Academic performance and extra curricular activities ના આધારે દ્ધિતીય ક્રમે આવનાર વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'Shri Nikulbhai Patel Sponsored Late Shri Chhotabhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

57.13      કૃષિ પોલીટેકનીક, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના છઠ્ઠા સેમેસ્ટરનાં અંતે શ્રેષ્ઠ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને 'Smt. Alkaben Patel Sponsored Late Smt. Ushaben Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

57.14     શેઠ મ. છ. કૃષિ પોલીટેકનીક, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના છઠ્ઠા સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ OGPA મેળવતાં વિધાર્થી/વિધાર્થીનીને 'Sheth M. C. School of Agriculture Students Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

57.15     પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, આણંદ અને શેઠ મ. છ. ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય, આણંદમાં દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલ ગોલ્ડ મેડલ/મેડલ/ગોલ્ડ પ્લેટેડ સીલ્વર મેડલ/રોકડ ઈનામ માટે આપેલ દાનની રકમ તથા તેના અન્વયે મળેલ વ્યાજ સહિત કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરમાં તબદીલ કરવા બાબત.

57.16     રમત ગમતની ટુર્નામેન્ટ, સાંસ્કૃતિક-સાહિત્યિક સ્પર્ધાઓ અને સાહસિક પ્રવૃત્તિઓના નિયમોમાં સુધારા-વધારા મંજુર કરવા અંગે.

57.17     Approval of Post Graduate Diploma in Data Science under the Faculty of Agricultural Information Technology.

57.18     શેઠ ડી. એમ. પોલીટેકનિક ઇન હોર્ટિકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, વડોદરાના "Dr. Subhashchandra J. Patel Gold Plated Silver Medal" એનાયત કરવાના વિનિયમોમાં સુધારાને મંજૂર કરવા બાબત.

57.19     વિસ્તરણ શિક્ષણ પરિષદની ૧૫મી બેઠકની કાર્યવાહી નોંધ જાણ બાબત.

57.20     પશુચિકિત્સા, પશુપાલન, ડેરી અને મત્સ્યવિજ્ઞાન અંગેની સંશોધન યોજનાઓના સુચારૂ અમલીકરણ માટે પશુપાલન અને ડેરી વિજ્ઞાન યુનિટ (VDU), આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદને તા.૦૧-૦૪-ર૦રરની અસરથી કાર્યરત કરવા બાબત.

57.21     Implementation of Research Schemes / Projects sanctioned under RKVY.

57.22     MoUs signed between AAU & other Institutions for approval.

 

Item No.

Subject

57.23     Merging of "AICRP on NSP (Crops)-STR" and "ICAR Seed Project: Seed Production in Agricultural Crops" in to single entity as "AICRP on Seed (Crops)" from the financial year 2021-22.

57.24     Implementation of Research Schemes / Projects financed by GOI/Other Agencies and SSNNL during Year 2021-22 [(From 19th October, 2021 to 31st March, 2022)] and Year 2022-23 (From 1st April, 2022 to 15th September, 2022)]

57.25     આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો/શિક્ષકોને વર્ષ ૨૦૨૨ માટે "Best Research Award" એનાયત કરવા બાબત.

57.26     આણંદ કૃષિ યુનિવર્સિટીનો યુનિવર્સિટી કક્ષાનો વર્ષ ૨૦૨૨ માટે "Best Extension Award" એનાયત કરવા બાબત.

57.27     Approval of the 18th Annual Report of Anand Agricultural University for the year 2021-2022.

57.28     Approval of list of eligible candidates for award of degrees at the 19th Annual Convocation.

57.29     MoU for approval.

57.30     આણંદ કૃષિ યુનિવર્સિટીના યુનિવર્સિટી કક્ષાના વર્ષ ૨૦૨૨ માટે "Best Teacher Award" એનાયત કરવા બાબતની કાર્યવાહીની જાણ બાબત.

57.31     કોટન રીસર્ચ સ્ટેશન, આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકની મોજે ઠાસરા સર્વે નં.ર૭૬ પૈકી ૪૦૦૦ ચો.મીટર જમીન ઠાસરા નગરપાલિકાને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા હેતુ ફાળવવા બાબત.

57.32     રાજ્ય સરકાર દ્વારા નવા ફાળવેલ સીડ ફાર્મ, મોજે. કંસારી, તા. ખંભાત, જિ. આણંદને વિભાગીય સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ હસ્તક મુકવા બાબતે.

57.33     MoU for approval.

57.34    આણંદ કૃષિ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦ર૧-ર૨ના વર્ષ માટે 'કુલાધિપતિશ્રી સુવર્ણચંદ્રક' (ડોક્ટરલ ડીગ્રી) મંજૂર કરવા બાબત.

57.35     આણંદ કૃષિ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦ર-ર૨ ના વર્ષ માટે કૃષિ વિદ્યાશાખામાં એક (૧) અને કૃષિ સિવાયની અન્ય વિદ્યાશાખાઓ માટે એક (૧) એમ કુલ બે (ર) 'કુલાધિપતિશ્રી સુવર્ણચંદ્રકો' (માસ્ટર ડીગ્રી) મંજૂર કરવા બાબત.

57.36    આણંદ કૃષિ યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સને ર૦ર૧-ર૨ના  વર્ષ માટે તમામ વિદ્યાશાખાઓમાં 'કુલપતિશ્રી સુવર્ણચંદ્રક'  મંજૂર કરવા બાબત.

57.37    આણંદ કૃષિ યુનિવર્સિટીની તમામ વિદ્યાશાખાઓમાં દાતાશ્રીઓના દાનના વ્યાજમાંથી સને ર૦ર૧-ર૨ના વર્ષ માટે સુવર્ણચંદ્રકો, ચંદ્રકો, ગોલ્ડ પ્લેટેડ સીલ્વર મેડલો અને રોકડ ઇનામો મંજૂર કરવા બાબત.

57.38    બં. અ. કૃષિ મહાવિધાલયઆણંદ કૃષિ યુનિવર્સિટીઆણંદમાં  અનુસ્નાતક કક્ષાએ એમ.એસ.સી (એગ્રી)માં Agricultural Economics વિષયમાં સૌથી વધુ ગુણ મેળવતાં વિધાર્થી/વિધાર્થીનીને 'Dr. K. S. Jadav Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

Item No.

Subject

57.39   બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી,  આણંદમાં  અનુસ્નાતક  કક્ષાએ પી.એચ.ડી. ડીગ્રીમાં Genetics and Plant Breeding વિષયમાં સૌથી વધુ ગુણ મેળવતાં વિધાર્થી/વિધાર્થીનીને 'Shrimad Rajchandra Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

57.40    કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, જબુગામમાં સ્નાતક કક્ષાએ Agricultural Entomology વિષયના આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતાં વિધાર્થી/વિધાર્થીનીને 'Ram Parivar's Smt. Madhuben & Ramjibhai Bhagat, Suryaghodawala Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.  

57.41    કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસોના સ્નાતક કક્ષાએ Horticulture વિષયમાં આઠમાં સેમેસ્ટરના અંતે સૌથી વધુ CGPA મેળવતી વિધાર્થીનીને 'Matrushri Zakalba Parshottambhai Kikani Prerit Dr.K.P.Kikani Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

57.42    આણંદ કૃષિ યુનિવર્સિટીની વિદ્યાપરિષદની આણંદ ખાતે મળેલ ૫૯મી બેઠકની કાર્યનોંધની નોંધ લેવા બાબત.

Agenda with the permission of the Chairman.

57.43    ડેવલપમેન્ટ ચાર્જીસ સદરની પ્લાન યોજનાઓના વર્ષ ર0ર૧-રરના સુધારેલ અંદાજો બાબત.

57.44    વર્ષ ર0ર૩-ર૪ના પ્લાન યોજનાઓના અંદાજપત્રમાં દરખાસ્ત કરવાની થતી ચાલુ તથા નવી બાબત.

57.45   સને ૨૦૨૧-૨૨ના સ્થાયી ખર્ચ (બિન-આયોજીત યોજના)ના સુધારેલ અંદાજો બાબત.

57.46   આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના વર્ષ ર૦૧૪-૧૫ના અન્વેષણ અહેવાલ પર લેવાયેલ પગલાંનુ નિવેદન નાણાં સમિતિમાં રજૂ કરવા બાબત.

57.47   આણંદ કૃષિ યુનિવર્સિટીના સને ૨૦૨૧-૨૨ના વાર્ષિક હિસાબો મંજુર કરવા બાબત.

57.48   સને ૨૦૨૩-૨૪ના સ્થાયી ખર્ચ (બિન-આયોજીત યોજનાઓ)ના અંદાજપત્રમાં રજુ કરવાની થતી નાણાંકીય દરખાસ્ત બાબત.

57.49   આણંદ કૃષિ  યુનિવર્સિટીના બિન-શૈક્ષણિક સંવર્ગના કર્મચારીઓ/પેન્શનરોને સાતમાં પગારપંચના પગાર/પેન્શન તફાવતની રકમ યુનિવર્સિટીના સ્વભંડોળમાંથી કરવા બાબત.

57.50   સને ૨૦૨૨-૨૩માં ડેવલોપમેન્ટ ચાર્જીસ સદરની પ્લાન યોજના તથા સ્થાયી ખર્ચ (બિન-આયોજીત યોજના)ના સુધારેલ અંદાજો બાબત.

57.51  આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના વર્ષ ર૦૧૫-૧૬ના અન્વેષણ અહેવાલ પર લેવાયેલ પગલાંનુ નિવેદન નાણાં સમિતિમાં રજૂ કરવા બાબત.

 

Item No.

Subject

57.52    ગુજરાત યુનિવર્સિટીઝ લોઝ (એમેન્ડમેન્ટ) એક્ટ, ૨૦૨૦ના અનુસંધાને આણંદ કૃષિ યુનિવર્સિટીઓ હસ્તકના પશુપાલન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનને લગતી શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ શિક્ષણ અંગેની યોજનાઓ કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના નિયંત્રણ હેઠળ મુકવા બાબત.

57.53    ગુજરાત યુનિવર્સિટીઝ લોઝ (એમેન્ડમેન્ટ) એક્ટ, ૨૦૨૦ના અનુસંધાને આણંદ કૃષિ યુનિવર્સિટીઓ હસ્તકના પશુપાલન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનને લગતી શિક્ષણ અંગેની યોજનાઓ જે તા.૦૧-૦૪-૨૦૨૧ની કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરને તબદીલ થયેલ છે, તેમા ફરજ બજાવતાં અધિકારી/કર્મચારીઓને સાતમાં પગારપંચનું એરીયર્સ ચુકવવા બાબત.

57.54    પોલીટેકનીક ઇન ફૂડ સાયન્સ એન્ડ હોમ ઇકોનોમીક્સ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદમાં એનાયત કરવામાં આવતાં 'Shraddha Dipakbhai Sheth Medal' ના વિનિયમોમાં સુધારા-વધારા મંજુર કરવા બાબત.

57.55    આણંદ કૃષિ યુનિવર્સિટીની કૃષિ સંશોધન પરિષદની આણંદ ખાતે તા.ર૭.૦૯.ર૦રના રોજ મળેલ ૧૪મી બેઠકની કાર્યવાહીની નોંધ લેવા બાબત.

 

 
 
Photo Gallery X