Board of Management - Year 2021-22 : 55th meeting

ANAND AGRICULTURAL UNIVERSITY

ANAND-388 110

Agenda of 55th Meeting of the Board of Management held on 29-10-2021, Friday at 10.00 hrs. at the V. C. Conference Hall, University Bhavan, Anand Agricultural University, Anand.

Item No.

Subject

55.1

Confirmation of the Minutes of 54th Meeting of the Board of Management held on 29-01-2021.

55.2

Report of the action taken on the Minutes of 54th Meeting of the Board of Management held on 29-01-2021.

55.3

આણંદ કૃષિ યુનિવર્સિટીની વિદ્યાપરિષદની આણંદ ખાતે મળેલ ૫૬મી બેઠકની કાર્યનોંધની નોંધ લેવા બાબત.

55.4

પેપર સેટીંગ અને પેપર મૂલ્યાંકનની કામગીરીમાં રોકાનાર પરીક્ષકશ્રીઓના ચા-નાસ્તા ખર્ચ બાબત.

55.5

યુનિવર્સિટીની વિવિધ બેઠકોમાં કો-ઓપ્ટ સભ્યશ્રીઓ તેમજ ગોલ્ડ મેડલ વિગેરે એનાયત કરવા માટેની પસંદગી સમિતિમાં બોલાવવામાં આવતાં સભ્યશ્રીઓ માટે સીટીંગ એલાઉન્સ આપવા બાબત.

55.6

Increase in the amount of Surety Bond for in-service students.

55.7

સ્નાતક કક્ષાએ બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદના "Crop Protection" (Entomology, Plant Pathology, Nematology and Weed Control) વિષયમાં સૌથી વધુ CGPA મેળવતા વિદ્યાર્થી / વિદ્યાર્થીનીને "ASPEE Gold  Plated Silver Medal" એનાયત કરવાનું જાહેરનામું રદ કરવા બાબત.

55.8

સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ફેલોશીપ આપવા માટેના વિનિયમોની રકમમાં ફેરફાર કરવા અંગે.

55.9

"Merit Scholarship Scheme for economically poor undergraduate students at Anand  Agricultural University" ના નિયમોની રકમમાં વધારો કરવા બાબત.

55.10

અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ફેલોશીપ આપવા માટેના વિનિયમોની રકમમાં ફેરફાર કરવા અંગે.

55.11

બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદમાં અનુસ્નાતક કક્ષાએ પી.એચ.ડી. ડીગ્રી (એગ્રીક્લ્ચર/હોર્ટીકલ્ચર)માં અભ્યાસ કરતાં વિધાર્થી / વિધાર્થીનીને બેસ્ટ ડોક્ટરલ રીસર્ચ વર્ક માટે 'Smt. Shraddha Dipakbhai Sheth Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

55.12

બં. અ. કૃષિ મહાવિધાલયમાં અનુસ્નાતક કક્ષાએ એમ. એસસી. (એગ્રી.)નાં કૃષિ આંકડાશાસ્ત્ર વિષયમાં સૌથી વધુ ગુણ મેળવતાં વિધાર્થી / વિધાર્થીનીને 'Dr. Mahesh R. Vaishnav Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

 

55.13

બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના M.Sc.(Agri.) degree in Soil Science and Agricultural Chemistry વિષયમાં સૌથી વધુ OGPA મેળવતાં વિદ્યાર્થી / વિદ્યાર્થીનીને આપવામાં આવતા 'Dr. C. A. Patel Cash Prize' ને 'Dr. C. A. Patel Gold Plated  Silver Medal' માં તબદીલ કરવા બાબત.

55.14

ઇન્ટરનેશનલ એગ્રી-બિઝનેશ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, આણંદ કૃષિ યુનિવર્સિટી,  આણંદના MBA (Agribusiness Management) માં સૌથી વધુ ગુણ OGPA મેળવતાં વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીને આપવામાં આવતા 'DEVIDAYAL (SALES) LIMITED MEDAL' ને બદલે 'UPL OpenAg Gold Medal of Merit' માં તબદીલ કરવા બાબત.

55.15

શેઠ. મ. છ. કૃષિ પોલીટેકનીક,  આણંદ કૃષિ યુનિવર્સિટી,  આણંદના છઠ્ઠા સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ OGPA મેળવતાં વિધાર્થી / વિધાર્થીનીને 'Prof. Motibhai Shanabhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

55.16

પોલીટેકનીક ઈન ફૂડ સાયન્સ એન્ડ હોમ ઈકોનોમીકસ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના છઠ્ઠા સેમેસ્ટરનાં અંતે સૌથી વધુ OGPA મેળવનાર વિધાર્થીનીને 'Smt. Maniben Motibhai Patel Gold Plated Silver Medal' એનાયત કરવાના વિનિયમો મંજુર કરવા બાબત.

55.17

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદમાં દાતાશ્રીઓના ગોલ્ડ મેડલ / ગોલ્ડ પ્લેટેડ સીલ્વર મેડલના દાનની રકમના ધોરણમાં વધારો નક્કી કરવા બાબત.

55.18

કૃષિ/બાગાયત વિદ્યાશાખામાં સ્નાતક કક્ષાએ દાતાશ્રીના જુદા જુદા વિષયોમાં ગોલ્ડ મેડલ/ગોલ્ડ પ્લેટેડ સીલ્વર મેડલ/રોકડ ઈનામ એનાયત કરવાના વિનિયમોમાં સુધારા- વધારા/ફેરફાર કરવા બાબત.

55.19

દાતાશ્રીઓના દાનના વ્યાજમાંથી દરેક વિદ્યાશાખામાં આપવામાં આવતાં મેડલોમાં ખૂટતી વ્યાજની રકમ માટે બં. અ. કૃષિ મહાવિધાલયના વિદ્યાર્થી પ્રતિનિધિ સંઘના ફંડમાંથી રૂ.૮.૦૦ લાખ ફીક્સ ડીપોઝીટ તરીકે જમા કરાવી તેના વ્યાજની રકમમાંથી ખૂટતા વ્યાજમાં ઉમેરો કરી મેડલો બનાવવા બાબત.

55.20

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદમાં સ્નાતક કક્ષાએ દરેક વિદ્યાશાખામાં એનાયત કરવામાં આવતા 'કુલપતિશ્રી સુવર્ણચંદ્રક' ના વિનિયમમાં આંશિક ફેરફાર કરવા બાબત.

55.21

શેઠ ડી. એમ. પોલિટેકનિક ઇન હોર્ટિકલ્ચર, આ.કૃ.યુ., વડોદરાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને શેઠ ડોસાભાઈ મગનલાલ મેરીટ સ્કૉલરશીપ ફોર ઈકોનોમિકલ બેકવર્ડ ક્લાસ”ના નામે સ્કોલરશીપ આપવા બાબત.  

55.22

 “Establishment of Institute of Distance Education at Anand Agricultural University, Ahmedabad” પ્રોજેક્ટને (બ.સ.૧૨૯૫૮-૦૦) વિસ્તરણ નિયામકશ્રીના નિયંત્રણ હેઠળ મુકવા બાબત.

55.23

Introduction of PG level program in Agriculture Analytics (AA) from AY 2022-23 regarding.

55.24

ડેવલપમેન્ટ ચાર્જીસ સદરની પ્લાન યોજનાઓના "વાર્ષિક વિકાસ કાર્યક્રમ: ર0ર૧-રર" નો અમલ કરવા બાબત.

 

55.25

વોકેશનલ કોર્ષ ઓન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજીના કોર્ષનો સમયગાળો,  સંચાલનના નિયમો અને અભ્યાસક્રમમાં સુધારો કરવા બાબત.

55.26

પ્લાન યોજનાઓના વર્ષ ૨૦૨૨-૨૩ ના અંદાજપત્રમાં દરખાસ્ત કરવાની થતી ચાલુ તથા  નવી બાબત.

55.27

આણંદ કૃષિ યુનિવર્સિટીની કૃષિ સંશોધન પરિષદની આણંદ ખાતે તા.૧૩.૦૭.૨૦૨૧ના રોજ મળેલ ૧૩મી બેઠકની કાર્યવાહીની નોંધ લેવા બાબત.

55.28

Implementation of Research Schemes / Projects financed by GOG/GOI/ Other Agencies and SSNNL during the year 2020-21 [(From 1st September, 2020 to 31st March, 2021) and Year 2021-22 (From 1st April, 2021 to 5th July, 2021)].

55.29

Approval of terms and conditions and charges for utilization of various equipment and lines for startups and entrepreneurs.

55.30

હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, દાહોદ કેન્દ્રનું નામ "હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર” ના બદલે “કૃષિ સંશોધન કેન્દ્ર” કરવા અંગે.

55.31

Renaming of research centre "Micronutrient Research Scheme" to "Micronutrient Research Centre".  

55.32

બાયોપેસ્ટીસાઇડ્ઝના ઉત્પાદન શરૂ કરવા માટે બેસીલસ થુરીન્જીન્સીસની ટેકનોલોજી ખરીદવા બાબતે.

55.33

MoU with Indore Municipal Corporation, Indore for approval.

55.34

MoU with Samarkand State University, Uzbekistan for approval.

55.35

કૃષિ સંશોધન કેન્દ્ર, અરણેજ ખાતે કાર્યરત ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી (ToT)  યોજનાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજ ખાતે તબદીલ કરવા બાબત.

55.36

બાગાયત સંશોધન કેન્દ્ર, ખંભોળજને સ્વતંત્ર દરજ્જો આપવા બાબત.

55.37

Implementation of Research Schemes / Projects sanctioned under RKVY.

55.38

Implementation of Research Schemes / Projects financed by GOI and Other Agencies projects during Year 2021-22 [(From 6th July, 2021 to 18th October, 2021)].

55.39

Implementation of new plan scheme "Strengthening of Agricultural Engineering Department at B. A. College of Agriculture, Anand Agricultural University, Anand" for the year 2021-22.

55.40

આણંદ કૃષિ યુનિવર્સિટીના સને ૨૦૨૦-૨૧ના વાર્ષિક હિસાબો મંજુર કરવા બાબત.

55.41

સને ર૦ર૧-રરની અંદાજપત્રીય જોગવાઈની મર્યાદામાં ખર્ચ કરવા બાબત.(મહેસૂલી સદરે સ્થાયી ખર્ચ અને ડેવલ૫મેન્ટ ચાર્જીસ યોજનાઓ)

55.42

સને ૨૦૨૨-૨૩ના સ્થાયી ખર્ચ (બિન-આયોજીત યોજનાઓ)ના અંદાજપત્રમાં રજુ કરવાની થતી નાણાંકીય દરખાસ્ત બાબત.

55.43

રીનોવેશન, એડીશન એન્ડ અલ્ટરેશન ઓફ એકઝીસ્ટીંગ સ્ટ્રકચર ટુ કન્વર્ટ ઇનટુ મીકેનાઇઝડ ડેરી કેટલ બ્રીડીંગ ફાર્મ (ફેઝ-ર) એટ એલઆરએસ અન્ડર આરકેવીવાય એટ એએયુ, આણંદના કામની વહીવટી મંજૂરી બાબત.

Agenda with the permission of the Chairman.

55.44

નિયામક મંડળની ૫૪મી બેઠકના મુદ્દા નં.૫૪.રથી ડૉ. કે. બી. કથીરિયા દ્વારા સદર બાબતે આપવામાં આવેલ હકીકતલક્ષી અહેવાલ.

 

 

 
 
Photo Gallery X