Tribal Research cum Training Centre, Devagadhbaria
આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમ
આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર ખાતે એક દિવસીય ચોમાસુ પાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતીનો તાલીમ કાર્યક્રમ તા. ૨૧/૦૮/૨૦૧૯ ના રોજ યોજવામા આવ્યો જેમા દાહોદ જિલ્લાની ૪૦ બહેનોએ ભાગ લિધેલ હતો