College of Agricultural Engineering & Technology, Godhra

Vocational Course

માહિતી પુસ્તિકા

વોકેશનલ કોર્ષ ઓન કૃષિ ઈજનેરી અને ટેકનૉલોજી

        કૃષિ કાર્યો માટે  મજુરોની ખોટ પડી રહી છે જેથી સમયસર  ખેતીના કામકાજ પૂરા ના થવાથી  ઉત્પાદન ઉપર માઠી અસર પડી રહેલ છે. અને ખેતીની આવક ઓછી થઈ રહેલ છે.એવા સંજોગોમાં  કૃષિ કાર્યો યાંત્રીકીકરણ કર્યા  સિવાય છુટકો નથી. કૃષિ યાંત્રિકીકરણ અપનાવતા કૃષિ ઓજારોના રખરખાવ અને  ઉત્પાદન ગ્રામીણ સ્તરે કરવા માટે  ઉપરોકત વોકેશનલ  કોર્સનું  આયોજન કરવામાં આવે છે. કૃષિ માટે વરસાદના પાણીનું ધણુજ  મહત્વ છે. આથી પાણીનું રક્ષણ  અને  સારી રીતે તેનો સંચય અને ઉપયોગ કરી ખેતીની  આવક વધારી શકાય.

  • ઉદેશ: ભવિષ્યમાં કૃષિ ક્ષેત્રે  યાંત્રિકીકરણ   અને વરસાદ ના પાણી ના આયોજન ને જોતા  રોજગારી ની વિપુલ  તકો  રહેલી છે તે માટે કુશળ (સ્કીલ્ડ) વ્યકિતઓ  તૈયાર કરવા  માટે.
  • અભ્યાસક્રમનું નામ: વોકેશનલ કોર્ષ ઓન કૃષિ ઈજનેરી અને ટેક્નોલોજી 
  • સમયગાળો:  ૬ માસનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ
  • અભ્યાસક્રમનું સ્થાન અને વધુ માહિતી માટે સંપર્ક માટેનું સ્થળ: કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ , આકૃયુ, ગોધરા.દાહોદ રોડ, ધોળાકુવા, ગોધરા – ૩૮૯૦૦૧. ફોન નંબર: ૦૨૬૭૨-૨૬૫૦૨૭, ૨૬૫૧૨૮
  • ઉંમર: ૧૫ થી ૪૦ વર્ષ સુધી
  • શૈક્ષણિક લાયકાત:  ધોરણ ૧૦ (દસ) પાસ
  • પ્રવેશ ક્ષમતા: ૩૦ બેઠકો
  • કોર્ષની ભાષાનું  માધ્યમ:- ગુજરાતી
  • પ્રવેશ ફી: રૂ. ૪૦૦/-

 

 
 
Photo Gallery X